Life is always good...!!! You need a VISION to see it as it is...!!!

Wednesday, April 13, 2011

આજ ની જીંદગી.....!!!!


નાના-મોટાઓને કોમ્પ્યુટર પર બેસતા કરી દીઘા,

‘
સેલ-ફોન’ પર શાકભાજી પણ વેચતા કરી દીઘા !



ટેક્નોલોજીતો ભઇ વઘી રહી છે જુઓ ચારે કોર,

ગુણાકાર ને ભાગાકાર બધાના ભૂલતા કરી દીધા !



સવારના પહોરમાં નિયમિત ન્હાવાનું જે છોડીને,

‘ઇમેલ’ના સરોવરમાં ડૂબકી મારતા કરી દીધા !



ખાવાનો ચસ્કો બધાનો જુઓ વધતો જાય છે આજે,

‘સ્પેસ’માં સુનીતાને પણ સમોસા ખાતા કરી દીધા !






No comments: